આગોતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

આગોતર

વિશેષણ

 • 1

  શરૂઆતનું; પહેલાનું.

 • 2

  વહેલું; અગાઉનું.

 • 3

  પાસેનું.

આગોતરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આગોતરું

વિશેષણ

 • 1

  શરૂઆતનું; પહેલાનું.

 • 2

  વહેલું; અગાઉનું.

 • 3

  પાસેનું.