આગોશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આગોશ

સ્ત્રીલિંગ

  • 1

    આલિંગન.

  • 2

    ગોદ; ખોળો.

મૂળ

फा.