ગુજરાતી

માં આગે આગે ગોરખ જાગેની 2 મુખ્ય વ્યાખ્યા છે: આગે આગે ગોરખ જાગે1આગે આગે ગોરખ જાગે2

આગે આગે ગોરખ જાગે1

  • 1

    ભવિષ્યની આગળથી ચિંતા ન કરતાં, તે વખતે (દૈવ જોગે) કાંઈક સારું જ થશે કે રસ્તો સૂઝશે એ શ્રદ્ધા રાખવી; આગળ ઉપર વળી કાંઈક ફાવતું થઈ જ રહેશે-અત્યારે રોકાવું નહિ.(આ ભાવ બતાવે છે.) 'આગળ સૌ થઈ રહેશે'.

ગુજરાતી

માં આગે આગે ગોરખ જાગેની 2 મુખ્ય વ્યાખ્યા છે: આગે આગે ગોરખ જાગે1આગે આગે ગોરખ જાગે2

આગે આગે ગોરખ જાગે2

  • 1

    આગળની વાત આગળ જોવાશે; 'સૌ થશે'-વખત આવ્યે કાંઈક જડશે-એવો ભાવ.