આગ ઊઠવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આગ ઊઠવી

  • 1

    અગન ઊઠવી; બળતરા બળવી.

  • 2

    બળવું,મરવું, નાશ પામવું, એ ભાવનો તિરસ્કાર કે છણકો કરતાં બોલવામાં વપરાય છે. જેમ કે, આગ ઊઠી એના પૈસામાં=બળ્યા, મૂઆ એના પૈસા.

  • 3

    લાક્ષણિક ક્રોધ ખૂબ ચડવો.