ગુજરાતી

માં આઘુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: આઘું1આઘે2

આઘું1

વિશેષણ

  • 1

    (કાલ ને અંતરમાં) દૂર; છેટું.

ગુજરાતી

માં આઘુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: આઘું1આઘે2

આઘે2

ક્રિયાવિશેષણ

  • 1

    દૂર; વેગળે.

વિશેષણ

  • 1

    આગળ; પાસે (જેમ કે આઘો આવ, આઘું પાછું).

મૂળ

सं. अग्रे ?