આઘુંપાછું થવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આઘુંપાછું થવું

  • 1

    અહીંથી તહીં કે આસપાસ ભમવું, આવવું જવું, ટિચાવું, ફાંફાં મારવાં.

  • 2

    સંતાવું કે સ્થાનફેર થવું.