આઘરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

આઘરો

પુંલિંગ

  • 1

    આગ્રહ; ધાર્યું કરવાની વૃત્તિ; ખંત; નિશ્ચય.

  • 2

    હઠ; જીદ; મમત.

  • 3

    ઘણી વિનંતી.