આઘાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

આઘાત

પુંલિંગ

  • 1

    પ્રહાર; ફટકો.

  • 2

    અવાજ થાય એવી રીતે અથડાવું તે; ધક્કો.

  • 3

    દુઃખની તીવ્ર લાગણી.

મૂળ

सं.