આઘું ઓઢવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આઘું ઓઢવું

સ્ત્રીલિંગ

  • 1

    લાજ કાઢવી; ઘૂમટો તાણવો.

  • 2

    લાક્ષણિક પેઠે વર્તવું; બાયલું બનવું.