આઘું કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા
આઘું કરવું
- 1
(બારીબારણું) વાસવું, બંધ કરવું.
- 2
દૂર ખસેડવું.
- 3
(ચૂલામાં લાગતું લાકડું) બહાર કાઢવું.
- 4
લાક્ષણિક મનથી દૂર કરવું; અળખામણું કરવું.
(બારીબારણું) વાસવું, બંધ કરવું.
દૂર ખસેડવું.
(ચૂલામાં લાગતું લાકડું) બહાર કાઢવું.
લાક્ષણિક મનથી દૂર કરવું; અળખામણું કરવું.