આઘું જઈને પાછું પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આઘું જઈને પાછું પડવું

  • 1

    વધારે પડતા આગળ વધવાની ભૂલ કરી, પછી પાછા પડવાનું થાય ત્યારે પસ્તાવું; ભૂલ કરીને પસ્તાવું; નિષ્ફળતા વહોરવી.