આઘું મૂકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આઘું મૂકવું

  • 1

    (વસ્તુને) છોડવી, તેને અંગેના રોકાણમાંથી મુક્ત થવું.

  • 2

    (કામ) પૂરું કરવું; પરવારવું; પાર મૂકવો.