આંચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંચ

સ્ત્રીલિંગ

 • 1

  ઝાળ; ભભૂકો; સખત તાપ.

 • 2

  દીપ્તિ; શેહ; રૂઆબ.

 • 3

  ધમકી; ત્રાસ.

 • 4

  ઈજા.

મૂળ

सं. अचिस्, प्रा. अच्चि