આંચકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંચકવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    જોરથી એકદમ ખેંચવું.

  • 2

    લાક્ષણિક છીનવી લેવું કે પડાવી લેવું.

આચકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આચકવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખેંચવું; આચકા સાથે લઈ લેવું.