ગુજરાતી

માં આચકોની 2 મુખ્ય વ્યાખ્યા છે: આચકો1આંચકો2

આચકો1

પુંલિંગ

 • 1

  આંચકો; ધક્કો.

 • 2

  લાક્ષણિક સંકોચ; આનાકાની.

 • 3

  ધ્રાસકો.

 • 4

  ખોટ.

ગુજરાતી

માં આચકોની 2 મુખ્ય વ્યાખ્યા છે: આચકો1આંચકો2

આંચકો2

પુંલિંગ

 • 1

  આચકો; ધક્કો.