આચ્છાદન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આચ્છાદન

નપુંસક લિંગ

  • 1

    ઓઢવાનું કે ઢાંકવાનું જે હોય તે (ચાદર, છાપરું, ચંદરવો ઇત્યાદિ).

  • 2

    સંતાડવું તે.