આંચણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંચણી

સ્ત્રીલિંગ

 • 1

  બોલતાં અચકાવું તે.

 • 2

  વાતચીતમાં વારે વારે બોલવાની ટેવ હોય એવા નિરર્થક શબ્દો તે.

 • 3

  અસ્તાઈ; ધ્રુપદની ત્રણ ભાગમાંનો પહેલો.

 • 4

  ઢાળ; રાગ.