આચમન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આચમન

નપુંસક લિંગ

  • 1

    જમણી હથેલીમાં થોડું પાણી લઈ પી જવું તે (આચમન કરવું).

  • 2

    પ્રવાહી પ્રસાદ.

મૂળ

सं.