આચરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આચરણ

નપુંસક લિંગ

  • 1

    ચાલચલગત; વર્તણૂક.

  • 2

    ચરિત્ર; લક્ષણ.

  • 3

    વ્યવહાર; અમલ.

મૂળ

सं.