આચાર્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

આચાર્ય

પુંલિંગ

 • 1

  ધર્મ - સંપ્રદાય ચલાવનાર; ધર્માધ્યક્ષ.

 • 2

  વેદાદિ વિદ્યા શીખવનાર.

 • 3

  મંત્રોપદેશ કરનાર; ધર્મગુરુ.

 • 4

  મુખ્ય શિક્ષક; 'પ્રિન્સિપાલ'.

 • 5

  ગોર.

 • 6

  વિદ્વાન.

મૂળ

सं.