ગુજરાતી

માં આછની 3 મુખ્ય વ્યાખ્યા છે: આછ1આછું2આંછ3

આછ1

સ્ત્રીલિંગ

 • 1

  ઓછાપણું.

 • 2

  છાશનું પાણી; પરાત; પરાશ.

 • 3

  પાતળાપણું.

મૂળ

જુઓ આછું

ગુજરાતી

માં આછની 3 મુખ્ય વ્યાખ્યા છે: આછ1આછું2આંછ3

આછું2

વિશેષણ

 • 1

  છૂટું છૂટું; પાંખું.

 • 2

  થોડું; ઓછું.

 • 3

  પાતળું; છેક ઝીણું.

 • 4

  ઝાંખું.

ગુજરાતી

માં આછની 3 મુખ્ય વ્યાખ્યા છે: આછ1આછું2આંછ3

આંછ3

સ્ત્રીલિંગ

 • 1

  ઝાંખ; ઓછું સૂઝવું તે.

 • 2

  આંખની છારી.