આછકલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આછકલું

વિશેષણ

  • 1

    છીછરા મનનું; નાદાન.

  • 2

    મોટાઈ ન જીરવી શકનારું; ફૂલણજી.

મૂળ

જુઓ આછું