ગુજરાતી

માં આછરની 2 મુખ્ય વ્યાખ્યા છે: આછર1આછેરું2

આછર1

પુંલિંગ

 • 1

  પોશાક.

 • 2

  પાથરણું; આસન.

ગુજરાતી

માં આછરની 2 મુખ્ય વ્યાખ્યા છે: આછર1આછેરું2

આછેરું2

વિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો આછું.

સ્ત્રીલિંગ

 • 1

  ગધેડાની ગૂણ નીચેની ગાદી.

મૂળ

જુઓ આછરવું