ગુજરાતી

માં આજની 3 મુખ્ય વ્યાખ્યા છે: આજ1આજુ2આજે3

આજ1

ક્રિયાવિશેષણ

 • 1

  આજે; ચાલુ દિવસે.

ગુજરાતી

માં આજની 3 મુખ્ય વ્યાખ્યા છે: આજ1આજુ2આજે3

આજુ2

ક્રિયાવિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો આજ; આજે.

મૂળ

સર૰ हिं.

ગુજરાતી

માં આજની 3 મુખ્ય વ્યાખ્યા છે: આજ1આજુ2આજે3

આજે3

ક્રિયાવિશેષણ

 • 1

  આજ; આ દિવસે.

મૂળ

सं. अद्य

સ્ત્રીલિંગ

 • 1

  આજનો દિવસ.

મૂળ

सं. अद्य