આજકાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આજકાલ

અવ્યય

  • 1

    આજે અથવા કાલે; થોડા વખતમાં.

  • 2

    હમણાં; હાલ.

સ્ત્રીલિંગ

  • 1

    આજ અને કાલનો દિવસ.