આજકાલનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આજકાલનું

વિશેષણ

  • 1

    હમણાંનું જ; થોડા વખતનું.

  • 2

    અર્વાચીન.

  • 3

    લાક્ષણિક કાચી ઉંમરનું; નાદાન; બિનઅનુભવી.