આજ્ઞા ની ગુજરાતીમાં વ્યાખ્યા

આજ્ઞા

સ્ત્રીલિંગ

  • 1

    હુકમ.

  • 2

    રજા; પરવાનગી (આજ્ઞા માનવી, આજ્ઞા લેવી, આજ્ઞા મળવી).

મૂળ

सं.