આજ્ઞાનુવર્તી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આજ્ઞાનુવર્તી

વિશેષણ

  • 1

    આજ્ઞા પ્રમાણે વર્તનાર.

મૂળ

+અનુવર્તી