આજ્ઞાર્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આજ્ઞાર્થ

પુંલિંગ

વ્યાકર​ણ
  • 1

    વ્યાકર​ણ
    આજ્ઞાનો અર્થ-ક્રિયાપદના રૂપમાંથી આજ્ઞાનો અર્થ નીકળવો તે.

મૂળ

+અર્થ