આંજણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંજણ

નપુંસક લિંગ

  • 1

    અંજન; કાજળ.

  • 2

    છેતરપિંડી; છળ.

મૂળ

જુઓ આંજવું