આજની ઘડી કાલનો દિવસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આજની ઘડી કાલનો દિવસ

  • 1

    ગયું તે ગયું (અશક્ય વાયદામાં પડે કે કદી ન બનવાનું લાગે ત્યારે વાયદા અંગે આમ બોલાય છે.).