આજુબાજુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આજુબાજુ

અવ્યય

  • 1

    આસપાસ; ચારે બાજુ.

મૂળ

'બાજુ,- જુ'નુ દ્વિત્વ

આજૂબાજૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આજૂબાજૂ

અવ્યય

  • 1

    આસપાસ; ચારે બાજુ.

મૂળ

'બાજુ,- જુ'નુ દ્વિત્વ