આંજો ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંજો

પુંલિંગ

  • 1

    કૂવાથંભની બે બાજુના સઢ બાંધવાનાં મોટાં દોરડાં.

આજો ની ગુજરાતીમાં વ્યાખ્યા

આજો

પુંલિંગ

  • 1

    માનો બાપ.

મૂળ

सं. आर्य