આટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આટ

પુંલિંગ

 • 1

  વણકરનું એક ઓજાર.

સ્ત્રીલિંગ

 • 1

  ઉપર મૂકેલું વાસણ પડી ન જાય એવી છાણાંની ગોઠવણ.

આંટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંટ

સ્ત્રીલિંગ

 • 1

  આંટી; ગૂંચ.

 • 2

  કીનો; વેર.

 • 3

  શાખ; આબરૂ (લેવડદેવડ અંગે મુખ્યત્વે).

 • 4

  હથોટી.

 • 5

  હાથકામમાં કે બોલવા લખવામાં હોશિયારી, ઝડપ.

 • 6

  અંગૂઠાને તર્જની વચ્ચેનો ભાગ કે જ્યાં કલમ ટેકવીને લખીએ છીએ.

 • 7

  તાકોડિયાપણું; ચોટ.

મૂળ

म. अट; हिं. आट