આટલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આટલું

વિશેષણ

  • 1

    અમુક દેખાડેલા નક્કી કદ, જથ્થા, પ્રમાણ જેટલું (સમય, સ્થળ, અંતર વગેરે).

મૂળ

सं. ईयत्, एतावत्, प्रा. इत्तिय, इत्तिल