આટલામાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

આટલામાં

અવ્યય

  • 1

    અમુક મર્યાદિત (પ્રદેશ, સમય)ની અંદર.

  • 2

    પાસે જ અહીં-બહુ દૂર નહિ.

  • 3

    અમુક થોડા વખતમાં.