આટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    છૂંદી ગૂંદી એકરસ કરવું.

મૂળ

सं. अट्

આંટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    તાકવું; નિશાન માંડવું.

  • 2

    ટપી જવું.