આટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આટિયું

નપુંસક લિંગ

  • 1

    ઘંટીમાંથી આટો-લોટ વાળવાનું લૂગડું અથવા નાળિયેરનું છોડું.

મૂળ

જુઓ આટો