આટીકીટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આટીકીટી

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ઘરમાંની ઝીણામાં ઝીણી વસ્તુનો જેમાં સમાવેશ થાય તે બધો સમૂહ.

મૂળ

'કીટો' પરથી 'કીટી'નું દ્વિત્વ ?