ગુજરાતી

માં આટોની 2 મુખ્ય વ્યાખ્યા છે: આટો1આંટો2

આટો1

પુંલિંગ

 • 1

  લોટ.

 • 2

  ભૂકો.

મૂળ

हिं. आटा

ગુજરાતી

માં આટોની 2 મુખ્ય વ્યાખ્યા છે: આટો1આંટો2

આંટો2

પુંલિંગ

 • 1

  વળ; ચકરાવો; ફેર.

 • 2

  ફેરો; ધક્કો.

 • 3

  અંટસ.

મૂળ

म. आटा, सं. आवृत्त, प्रा. आवट्ट પરથી?