આંટોછાંટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંટોછાંટો

પુંલિંગ

  • 1

    આવવા જવાનો ને ખાવા પીવાનો સંબંધ; રોટી-બેટી વ્યવહાર.