આટોપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આટોપવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    એકઠું કરવું; સંકેલવું.

  • 2

    પૂંરું કરવું; પતાવવું.

  • 3

    બંધ કરવું.

મૂળ

સર૰ म. आटपणें