આટો અને આવરદા એક થવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

આટો અને આવરદા એક થવાં

  • 1

    ખૂબ હેરાન થવું; થાક, માર કે મહેનતથી ઢીલું થઈ જવું.

  • 2

    ખરાબ કે પાયમાલ થવું.