આઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આઠ

પુંલિંગ

  • 1

    આઠનો આંકડો કે સંખ્યા; '૮'.

મૂળ

सं. अष्ट

આઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આઠું

નપુંસક લિંગ

  • 1

    આઠનો સમૂહ (આંકમાં).