આઠડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

આઠડો

પુંલિંગ

  • 1

    આઠનો આંકડો.

  • 2

    વણતી વેળા તાણી ખેંચાયેલી રહે તે સારુ કરાતો બંધ.