આડુંઅવળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આડુંઅવળું

વિશેષણ & અવ્યય

  • 1

    આડું ને અવળું; આમ તેમ; ઊંધું-છતું; આઘું-પાછું.

  • 2

    લાક્ષણિક કશા ક્રમ કે નિયમ વગરનું; ઢંગધડા વિનાનું.

  • 3

    ખરું; ખોટું; જૂઠું.