આડત ની ગુજરાતીમાં વ્યાખ્યા

આડત

સ્ત્રીલિંગ

  • 1

    માલેકના વતી કામ કરવું તે.

  • 2

    હકસાઈ; દલાલી.

મૂળ

हिं. आढत, म. अडत