આડત્રીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આડત્રીસ

વિશેષણ

  • 1

    ત્રીસ વત્તા આઠ.

પુંલિંગ

  • 1

    આડત્રીસનો આંકડો કે સંખ્યા; '૩૮'.

મૂળ

सं. अष्टत्रिंशत्