આડુંદોઢું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આડુંદોઢું

વિશેષણ

  • 1

    આડુંઅવળું; ઊંધુંચતું.

નપુંસક લિંગ

  • 1

    તેવી વાત.