આડફંટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આડફંટું

વિશેષણ

  • 1

    આડે માર્ગે ફંટાતું કે ફંટાયેલું.

  • 2

    આડફેટું.

આડફેટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આડફેટું

વિશેષણ

  • 1

    અવળું; માર્ગ બહારનું.